હો સોની ગુજરાત ની
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
આખા ગુજરાત માં
સિક્કા પડે આપડા
આખા ગુજરાત માં
સિક્કા પડે આપડા
ઈક વારી હા કર London ગુમાવું સાથ મા
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
આખા ગુજરાત માં
સિક્કા પડે આપડા
આખા ગુજરાત માં
સિક્કા પડે આપડા
ઈક વારી હા કર London ગુમાવું સાથ મા
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
હું Mister Singh તું ગુજરાતી Queen, એમ
તારી મારી Love story છે amazing (આ)
તું mister king ઓલી ગુજરાતી queen
તારી એની lovestory છે amazing (આ)
સૂન્ન મારી ઓ રાણી
હું છું તારો અમાબાની
સૂન્ન મારી ઓ રાણી
હું છું તારો અમાબાની
તારા બીના જિંદગી સાવ નકામી
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
તારી મારી Love story છે amazing (આ)
તું mister king ઓલી ગુજરાતી queen
તારી એની lovestory છે amazing (આ)
સૂન્ન મારી ઓ રાણી
હું છું તારો અમાબાની
સૂન્ન મારી ઓ રાણી
હું છું તારો અમાબાની
તારા બીના જિંદગી સાવ નકામી
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
આવતું
ઓ કરલે Kissing
સમજ મારી Feeling
પૂરું કરી દે તું મારું આ Dream
કરલે Kissing
સમાજ મારી Feeling
પૂરું કરી દે તું મારું આ Dream
નખરા તારા શાહુ
Love you તને કહું
નખરા તારા શાહુ
Love you તને કહું
તું પણ Love You Tooકહી દે ઓ રાણી...
હો સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સમજ મારી Feeling
પૂરું કરી દે તું મારું આ Dream
કરલે Kissing
સમાજ મારી Feeling
પૂરું કરી દે તું મારું આ Dream
નખરા તારા શાહુ
Love you તને કહું
નખરા તારા શાહુ
Love you તને કહું
તું પણ Love You Tooકહી દે ઓ રાણી...
હો સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મારી વાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સોની ગુજરાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
સૂન્ન મેરી બાત ની
ઉંઘ ના આવે મને સારી-સારી રાત ની
Comments
Post a Comment